Enner Valencia એ કર્યો ફિફા વર્લ્ડકપ 2022નો પહેલો ગોલ, રુંવાટા ઉભા થઈ જાય તેવી છે તેની સંઘર્ષની કહાની

|

Nov 21, 2022 | 5:15 PM

ઈક્વાડોરની ફૂટબોલ ટીમના કેપ્ટન એન્નર વેલેન્સિયા એ કાલે ફિફા વર્લ્ડકપ 2022નો પહેલા ગોલ કર્યો હતો. તેણે કતાર સામે 2 ગોલ કરીને પોતાની ટીમને જીત પણ અપાવી હતી. ચાલો જાણીએ તેના સંઘર્ષની કહાની.

1 / 5
ફિફા વર્લ્ડકપના 92 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર યજમાન ટીમ વર્લ્ડકપની ઓપનિંગ મેચ હાર્યુ હતુ. ઈક્વાડોરની ટીમના કેપ્ટન એન્નર વેલેન્સિયા કતાર સામેની પહેલી મેચમાં 2 ગોલ કરીને પોતાની ટીમની વિજયી શરુઆત આપી હતી.

2 / 5
ઈક્વાડોરની ટીમના સૌથી સફળ અને અમીર ફૂટબોલર આજે લગ્ઝરી લાઈફ જીવી રહ્યા છે. પણ તેમના ભૂતકાળના સંઘર્ષની વાત રુંવાટા ઉભા કરી દે તેવી છે.

3 / 5
તે ફૂટબોલ ખેલાડી બન્યો તે પહેલા તેની પાસે જીવનજરિયાતના પણ પૈસા ન હતા. તેણે એક સમયના ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર તો તે ભૂખો જ રહેતો હતો.

4 / 5
ફૂટબોલને કારણે આજે તેની વાર્ષિક આવક 26 કરોડ રુપિયા છે. તે એક અઠવાડિયામાં લગભગ 50 લાખની કમાણી કરે છે.

5 / 5
તે તેની પત્ની શારોન અને બાળકો સાથે લંડનના લગ્ઝરી બિલ્ડિંગ કોમ્પલેક્સમાં રહે છે. તેના સંઘર્ષને કારણે આજે તેની પાસે મોંઘી કાર પણ છે.

Next Photo Gallery