પાકિસ્તાનની આ મોડલ છે ક્રિકેટની જબરદસ્ત ફેન, ચાહકોને પોતાની સ્ટાઈલથી બનાવે છે બોલ્ડ

પાકિસ્તાનના લાહોરમાં રહેતી 25 વર્ષની દિયા અલી (diya ali) એક મૉડલ હોવાની સાથે પાકિસ્તાની અભિનેત્રી પણ છે. તેણે પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને કેટલીક ટીવી સિરિયલોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે.

| Edited By: | Updated on: Jun 24, 2022 | 5:17 PM
4 / 5
દિયા પાકિસ્તાનની સૌથી હૉટ મોડલમાંથી એક છે. વર્ષ 2016માં આ મોડલ ફિલિપાઈન્સમાં મિસ એશિયા પેસેફિક ઈન્ટરનેશનલ એવોર્ડ જીત્યો હતો. આ સિવાય વર્ષ 2017માં તે મિસ -મિસ્ટર વર્લ્ડ ઈન્ટરનેશનલમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

5 / 5
દિયા અલી માન્ચેસ્ટરમાં રહે છે અને ટીવી શોમાં ગુડ મોર્નિગ માન્ચેસ્ટરશોને હોસ્ટ કરે છે પરંતુ વર્ષ 2015 પછી પાકિસ્તાનમાં રહે છે જ્યાં મૉડલિંગ અને એક્ટિંગ શરુ કર્યું દિયા પાકિસ્તાનમાં અનેક સિરીયલમાં એક્ટિંગ કરી ચૂકી છે.

Published On - 3:40 pm, Fri, 24 June 22