દીપિકા પાદુકોણે 165 કરોડની ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું કર્યુ અનાવરણ, ફેન્સ માટે ગર્વની ક્ષણ

દીપિકાના ફેન્સ અને તેના પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી. તેના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર તેના પ્રત્યેની ખુશી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

| Edited By: | Updated on: Dec 18, 2022 | 8:57 PM
4 / 5
ફિફા વર્લ્ડકપ 2022ની કલોઝિંગ સેરેમનીમાં દીપિકા એ 165 કરોડની ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કર્યુ હતુ.

5 / 5

દીપિકાના ફેન્સ અને તેના પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી. તેના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર તેના પ્રત્યેની ખુશી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

દીપિકાના ફેન્સ અને તેના પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી. તેના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર તેના પ્રત્યેની ખુશી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

Published On - 8:49 pm, Sun, 18 December 22