
ટેબલ ટેનિસમાં મેન્સ ટીમની ક્વાર્ટર ફાઈનલ મેચ બપોરે 2 વાગ્યાની આસપાસ રમાશે. જ્યારે મહિલા સેમિફાઇનલ મેચ સાંજે 4 થી 9 વચ્ચે રમાશે, પરંતુ તે પહેલા ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે.

બપોરે 2 વાગ્યાથી વેઈટ લિફ્ટિંગ મેચો રમાશે. વિમેન્સ 59 કિગ્રામાં બિંદિયારાની દેવી, મેન્સ 67 કિગ્રામાં જેરેમી અને મેન્સ 73 કિગ્રામાં અચિંતા શુલી પડકાર રજૂ કરશે.
Published On - 11:11 pm, Sat, 30 July 22