
રોનાલ્ડો ઘણી સંપત્તિનો માલિક પણ છે. તેની પાસે મેડ્રિડમાં 59 કરોડ રૂપિયાનો વિલા છે.

તેની પાસે બુગાટી અને અનેક કાર પણ છે, જેની કિંમત રૂ. 1.57 અબજ છે. તેની પાસે લેમ્બોર્ગિની એવેન્ટાડોર, બેન્ટલી, પોર્શે, મર્સિડીઝ પણ છે.

રોનાલ્ડો પાસે 15 કરોડ રૂપિયાની ઘડિયાળ છે. જે ખાસ માત્ર રોનાલ્ડો માટે બનાવવામાં આવી હતી. જેમાં 424 સફેદ હીરા જડેલા છે.
Published On - 4:08 pm, Wed, 4 January 23