ક્રિકેટનો “મિલ્ખા સિંહ”: ઈંગ્લેન્ડનો સ્ટાર બેસ્ટમેન જો રુટ રનિંગ કરી 10567 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત ઈંગ્લેન્ડના સ્ટાર બેસ્ટમેન જો રુટની. જો રુટ હાલના સમયનો વિશ્વ ક્રિકેટનો સૌથી દમદાર અને સફળ બેટ્સમેન છે. જાણો તેના આ ખાસ રેકોર્ડ અને આંકડા વિશે.

| Edited By: | Updated on: Oct 03, 2023 | 2:13 PM
1 / 5
જો રુટ છેલ્લા દશકના વિશ્વના ફેબ 4 બેસ્ટમેનમાં એક છે. રુટ લાંબા સમય સુધી ટેસ્ટ અને વનડેમાં બેટ્સમેનોની વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 પર રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી રમતા તેણે અનેક શાનદાર ઈનિંગ રમી ટીમને જીત અપાવી છે.

2 / 5
દસ વર્ષથી ઈંગ્લેન્ડ તરફથી રમતા જો રૂટે ઈંગ્લેન્ડની ટીમની કપ્તાની પણ કરી છે. જો રુટ ઈંગ્લેન્ડની ટીમનો સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન છે.

3 / 5
જો રૂટે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 329 મેચો રમી છે અને 18555 રન બનાવ્યા છે. જેમાં કુલ 46 સદી અને 101 ફિફ્ટી સામેલ છે.

4 / 5
જો રૂટે ત્રણેય ફોર્મેટમાં 1838 ફોર અને 106 સિક્સર ફટકારી છે.  બાઉન્ડ્રીથી રૂટે 7988 રન બનાવ્યા છે.

5 / 5
જો રૂટે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 10567 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 212 KM દોડ્યો છે.