Breaking News: ટીમ ઈન્ડિયાની જર્સીનો રંગ ફરી બદલાયો, એશિયન ગેમ્સમાં વાદળી જર્સીમાં રમશે ટીમ ઈન્ડિયા

હોકી વર્લ્ડ કપમાં વાદળી જર્સીની જગ્યાએ ભગવા રંગની જર્સી પહેરવાના નિર્ણય બાદ ઘણો વિવાદ થયો હતો. હવે એશિયન ગેમ્સ પહેલા હોકી ઈન્ડિયાએ મોટો ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયા ફરી પોતાની પરંપરાગત વાદળી જર્સીમાં રમતી જોવા મળશે. જાણો જર્સીનો રંગ ફરી બદલવા પાછળ શું છે કારણ.

| Updated on: Sep 08, 2026 | 8:00 PM
1 / 5
હોકી વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમની જર્સીનો રંગ અચાનક બદલી નાખવામાં આવ્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. હવે, ફરી એકવાર જર્સીનો રંગ બદલવામાં આવ્યો છે.

2 / 5
ભારતીય હોકી ટીમ ફરી એકવાર વાદળી જર્સી પહેરશે. હોકી ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, ટીમ ઇન્ડિયા આગામી એશિયન ગેમ્સમાં વાદળી જર્સી પહેરશે.

3 / 5
તાજેતરમાં, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં યોજાયેલા હોકી વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાની જર્સી અચાનક વાદળી રંગથી બદલીને કેસરી રંગની કરવામાં આવી હતી. આ નિર્ણયથી ઘણો હોબાળો થયો હતો.

4 / 5
જ્યારે ટીમ ઈન્ડિયાની જર્સી ભગવી થઈ ગઈ, ત્યારે હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ દાવો કર્યો કે તે તેમની પરવાનગી વિના આ લાગુ કરવામાં આવ્યું હતું અને તેમને આ વાતની જાણ નહોતી.

5 / 5
હોકી ઇન્ડિયાના ખજાનચી શેખર મનોહરને આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને હોકી ઇન્ડિયાની કીટની પસંદગી અંગે પૂછ્યું હતું અને અમે વાદળી રંગને પસંદ કર્યો છે. (PC: PTI)

Published On - 7:59 pm, Tue, 8 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.