Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સમાં તજિન્દરપાલ સિંહે મેડલની હેટ્રિક સાથે ઇતિહાસ રચ્યો

અનુભવી ભારતીય ખેલાડી તજિન્દરપાલ સિંહ તૂરે 2026 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. પુરુષોના શોટ પુટ ઈવેન્ટમાં ફાઇનલમાં બીજા સાથેન રહ્યો અને સિલ્વર મેડલ પોતાને નામ કર્યો. આ સાથે તજિન્દરપાલ સિંહે એશિયન ગેમ્સમાં મેડલની હેટ્રિક પૂરી કરી ઇતિહાસ રચ્યો.

| Updated on: Sep 26, 2026 | 7:18 PM
1 / 8
ભારતના દિગ્ગજ શોટ પુટ ખેલાડી તજિન્દરપાલ સિંહ તૂરે ફરી એકવાર એશિયન ગેમ્સમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો.

2 / 8
પુરુષોના શોટ પુટ ફાઇનલમાં, બે વખતના ગોલ્ડ મેડલ વિજેતા તૂરે પોતાના પાંચમા પ્રયાસમાં 20.64 મીટરના જોરદાર થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો.

3 / 8
આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે, તજિન્દરપાલ સિંહ તૂરે એશિયન ગેમ્સમાં મેડલની ઐતિહાસિક હેટ્રિક પૂર્ણ કરી.

4 / 8
આ પહેલા તજિન્દરપાલ સિંહે 2018 જકાર્તા અને 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

5 / 8
Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સમાં તજિન્દરપાલ સિંહે મેડલની હેટ્રિક સાથે ઇતિહાસ રચ્યો

6 / 8
જોકે, ત્રીજા અને ચોથા પ્રયાસમાં તેનો થ્રો 20 મીટરથી ઓછો રહ્યો. ચાર રાઉન્ડ પછી, એવું લાગતું હતું કે તૂરને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડશે, કારણ કે સાઉદી અરેબિયાનો મોહમ્મદ તોલુ 20.48 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો.

7 / 8
પોતાના પાંચમા પ્રયાસમાં તૂરે 20.64 મીટરનો શક્તિશાળી થ્રો ફેંક્યો, મોહમ્મદ તોલુને પાછળ છોડીને બીજું સ્થાન મેળવ્યું અને સિલ્વર મેડલ મેળવ્યો.

8 / 8
આ સાથે તજિન્દરપાલ સિંહે એશિયન ગેમ્સમાં મેડલની હેટ્રિક પૂરી કરી ઇતિહાસ રચ્યો. (PC: PTI)

Published On - 7:18 pm, Sat, 26 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.