Breaking News: Asian Games 2026માં ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, દેશની દીકરીઓએ રચ્યો ઈતિહાસ

ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો. આ મેડલ મહિલાઓની 4x400 મીટર રિલે રેસમાં મળ્યો હતો. કિરણ, માચેતિરા પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની ભારતીય ચોકડીએ મેડલ જીત્યો. ભારતે 3:29.69 મિનિટમાં દોડ પૂર્ણ કરી. આ ઇવેન્ટમાં બહેરીને સિલ્વર અને ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

| Updated on: Sep 29, 2026 | 6:55 PM
1 / 8
ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો.

2 / 8
મહિલાઓની 4x400 મીટર રિલે રેસમાં ભારતની દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો.

3 / 8
કિરણ, માચેતિરા પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની ભારતીય ટીમે 4x400 મીટર રિલે રેસમાં રેસ જીતી ગોલ્ડ મેડલ જીત્યો.

4 / 8
ભારતીય મહિલા રિલે ટીમે 3:29.69 મિનિટમાં રેસ પૂર્ણ કરી ગોલ્ડ મેડલ પર કબજો કર્યો.

5 / 8
વિથ્યા રામરાજને અંતિમ 400 મીટરમાં બહેરીન અને ચીનની એથલીટને પાછળ છોડીને ભારતને બીજા સ્થાનથી પ્રથમ સ્થાને પહોંચાડ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.

6 / 8
મહિલાઓની 4x400 મીટર રિલે રેસમાં ભારતે ગોલ્ડ, બહેરીને સિલ્વર અને ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

7 / 8
2026 એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ.

8 / 8
ભારતની મહિલા રિલે ટીમે એશિયન ગેમ્સમાં રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. (PC:X)

Published On - 6:07 pm, Tue, 29 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.