Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સની તૈયારીઓમાં ભારતે 702.86 કરોડ રૂપિયા ખર્ચ્યા, જાણો સંપૂર્ણ હિસાબ

19 સપ્ટેમ્બરથી જાપાનના આઈચી નાગોયામાં 2026 એશિયન ગેમ્સ શરૂથશે. જેમાં ભારતના 496 ખેલાડીઓ ભાગ લેશે, જેમની તૈયારીઓ માટે 702.86 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ આંકડા રમતગમત મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ પૈસા ક્યાં ખર્ચવામાં આવ્યા છે? ચાલો જાણીએ.

| Updated on: Sep 16, 2026 | 4:03 PM
1 / 8
2026 એશિયન ગેમ્સ જાપાનના આઈચી નાગોયામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. એશિયન ગેમ્સમાં 496 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 264 પુરુષો અને 232 મહિલાઓનો સમાવેશ થાય છે. ભારત કુલ 36 રમતોમાં ભાગ લેશે.

2 / 8
રમતગમત મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતે એશિયન ગેમ્સની તૈયારીઓમાં 702.86 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

3 / 8
ખેલાડીઓ માટે વિદેશમાં ટ્રેનિંગ પાછળ કુલ 39.8 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ 702.86 કરોડ રૂપિયામાં સૌથી ઓછો ખર્ચ છે.

4 / 8
સૌથી વધુ રકમ 251.4 કરોડ રૂપિયા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં એક્સપોઝર આપવા પાછળ ખર્ચવામાં આવી હતી.

5 / 8
ખેલાડીઓની સ્થાનિક ટ્રેનિંગનો ખર્ચ 118.3 કરોડ રૂપિયા થયો હતો.

6 / 8
ખેલાડીઓના વિદેશી એક્સપર્ટ અને કોચ લાવવા પાછળ 86.3 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

7 / 8
જ્યારે ખેલાડીઓના સાધનો પાછળ 89.2 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

8 / 8
વધુમાં, અન્ય ખર્ચ પાછળ 117.9 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. (PC: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.