
14 મે, 2010ના રોજ, પોલીસ સાથે દલીલ કરવા બદલ હોલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બાદમાં જણાવ્યું કે તે નશામાં ગાડી ચલાવતો હતો.

6 એપ્રિલ 2012ના રોજ, હોલ પર તેની ગર્લફ્રેન્ડનું ગળું દબાવવાનો આરોપ હતો. જોકે, તેણે આ વાતને નકારી કાઢી હતી. 12 માર્ચ, 2022ના રોજ, સ્કોટ હોલને હાર્ટ એટેક આવ્યો. જે બાદ તેનું મોત નીપજ્યું હતું.