
એશિયન ગેમ્સ 1990નું બેઇજિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું. પી.ટી.ઉષાએ તેમાં ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. તેણે 400 મીટર, 4*100 મીટર, 4*400 મીટર રીલેમાં મેડલ જીત્યા હતા.(PC: AFP)

જાપાનના હિરોશિમામાં આયોજિત 1994 એશિયન ગેમ્સમાં પી.ટી. ઉષાએ સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે મહિલાઓની 4*400 મીટર રીલે દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 1998 એશિયન ગેમ્સમાં પી.ટી. ઉષા એક પણ મેડલ જીતવામાં અસફળ રહી હતી.(PC: Twitter)
Published On - 5:55 pm, Mon, 18 September 23