2 / 5
લિયોનેલ મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકુઝોનો જન્મ 26 ફેબ્રુઆરી, 1988માં થયો હતો. 5 વર્ષની ઉંમરમાં બંનેનો પરિચય થયો હતો. એન્ટોનેલાએ શાળામાંથી સ્નાતક થયા અને નેશનલ યુનિવર્સિટી ઓફ રોઝારિયોમાં પ્રવેશ કર્યો, જ્યાં તેણે ડાયેટિક્સનો અભ્યાસ કર્યો. એન્ટોનેલા રોકુઝો એક મોડલ પણ છે, મેસ્સીની લોકપ્રિયતા વચ્ચે તે શાંત અને લો પ્રોફાઈલ જીવન જીવવામાં માને છે.