વર્ષ 2013 બાદ ICC Knock outsમાં ભારતીય ટીમ દરેક વખતે રહી ફેલ

|

Nov 10, 2022 | 6:15 PM

T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમને આજે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ભારતીય ટીમ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. આ સાથે ભારતીય ટીમ વધુ એક નોક આઉટ મેચમાં ફેલ રહી છે.

1 / 7
ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2013માં છેલ્લી આઈસીસી ટ્રોફી જીતી હતી. તે સમયે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યુ હતુ. ચાલો જાણીએ ભારતીય ટીમનું આઈસીસી ટૂર્નામેન્ટમાં ત્યાર બાદનું પ્રદર્શન.

2 / 7
વર્ષ 2014માં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. તે સમયે શ્રીલંકા એ ભારતને હરાવી આ ખિતાબ પોતાને નામ કર્યો હતો.

3 / 7
વર્ષ 2015માં ભારતીય ટીમે વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. જ્યાં તેને મેજબાન ટીમ ઓસ્ટ્રલિયા સામે હાર મળી હતી.

4 / 7
વર્ષ 2016માં ભારતે T20 વર્લ્ડ કપની મેજબાની કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતને સેમીફાઈનલમાં હરાવી, ફાઈનલમાં પણ જીત મેળવી હતી.

5 / 7
વર્ષ 2017માં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યુ હતુ. જ્યાં તેને પાકિસ્તાન સામે હાર મળી હતી.

6 / 7
વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમને સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડની ટીમે હરાવી હતી. આ મેચમાં ધોનીના રન આઉટના દ્રશ્યો આજે પણ ભારતીય ચાહકોને યાદ છે.

7 / 7
આજે વર્ષ 2022ના T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે 10 વિકેટની હાર મળી છે. ફરી એકવાર ભારતીય ટીમ નોકઆઉટ મેચમાં ફેલ રહી હતી.

Next Photo Gallery