ભારતના આ 5 દિગ્ગજ રેસલર્સે WWEના મંચ પર ભારતનો વગાડયો ડંકો, એક તો છે મહાદેવનો પરમ ભક્ત
WWE News : માત્ર ક્રિકેટમાં જ નહીં પણ હોકી, ફૂટબોલ અને બોક્સિંગ જેવી રમતમાં પણ ભારતીય એથલિટ્સ ભારતનું નામ રોશન કરી રહ્યા છે. રેસલિંગ ક્ષેત્રે પણ ઘણા રેસલર્સ ભારતનું નામ રોશન કરી રહ્યા છે. ચાલો જાણીએ 5 દિગ્ગજ સુપરસ્ટાર ભારતીય રેસલર્સ વિશે જેમણે WWEની રિંગમાં ધમાલ મચાવીને દુનિયાનું મનોરંજન કર્યું છે.
ભારતીય રેસલર જિન્દર મહલે પોતાના કરિયરમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ અને યૂનાઈટેડ સ્ટેટ્સ ચેમ્પિયનશીપ જીતી હતી. તે ગ્રેટ ખલી બાદ WWEમાં ભારતનો સૌથી સફળ રેસલર છે.
5 / 5
રિંકૂ સિંહ રાજપૂતને વીર નામથી પણ ઓળખવામાં આવે છે. તેણે WWE નેક્સટમાં ડેબ્યૂ કર્યુ હતુ. રિંકૂ સિંહને મહાદેવના ભક્ત તરીકે પણ ઓળખવામાં આવે છે.