શું તમે Fifa World Cup જોવા જઈ રહ્યા છો, તો આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં

|

Nov 23, 2022 | 11:05 AM

કતાર ફિફા વર્લ્ડ કપ 2022 (Fifa World Cup )ના કારણે હેડલાઇન્સમાં રહે છે. આ દેશમાં ફરવું અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવો એ અલગ વાત છે. જો તમે કતાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે અહીં આ સ્થળો અથવા પર્યટન સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

1 / 5
ફીફા વર્લ્ડકપ 2022નું યજમાન  કરનાર કતાર એક એવો દેશ છે જે ફરવા માટે ખુબ શાનદાર સ્થળ છે. તમે ઈન્ટરનેશનલ ટ્રિપ પ્લાન બનાવી રહ્યા છો તો કતાર જાઓ અને આ સ્થળોની મુલાકાત અવશ્ય લો.

2 / 5
ઈસ્લામી કલા સંગ્રહાલય જે કતાર એક મોટું ટુરિસ્ટ સ્થળ છે. જ્યાં તમે ઈસ્લામી કલા સાથે જોડાયેલા કાર્યોને જોઈ શકો છો. આ ઈસ્લામી કલા સંગ્રહાલયની સ્થાપના વર્ષ 2008માં થઈ  જેમાં 7મી અને 9મી ઈસ્લામી કલાનો સંગ્રહ છે.(photo: Insta/@explore__eurasia)

3 / 5
સૂક વાકિફ આ કતારની એક મોટી માર્કેટના રુપમાં ચર્ચિત એક સ્થળ છે. જ્યાં શાનદાર વાસ્તુ શિલ્પ સિવાય ભરતકામ એસેસરીઝ, મસાલા અને અંતરની ખરીદી કરી શકાય છે. આ શહેરની વચ્ચે આવેલું છે અને જ્યાં કૈફે તેમજ રેસ્ટોરન્ટમાં તમે લોકલ ફુડનો સ્વાદ પણ માણી શકો છો.

4 / 5
ધ પર્લ કતારનું સૌથી ચર્ચિત શહેર દોહામાં રહેલું ધ પર્લ્ એક અટ્રેક્ટિવ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. તેની મોટી ખાસિયત એ છે કે, ફોરેન ટૂરિસ્ટને કતારમાં ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની સુવિધા આપે છે. બીચ પર સ્થિત હોવાથી તેની સુંદરતા મનને મોહી લે છે.

5 / 5
એસ્પાયર પાર્ક: આ મધ્ય પૂર્વના સૌથી લોકપ્રિય ઉદ્યાનોમાંનું એક છે. પરિવાર સાથે અહીં ફરવાની એક અલગ જ મજા છે. તેને કતારમાં ટોર્ચ ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. કતારની તમારી સફર દરમિયાન અહીં અવશ્ય મુલાકાત લો. (ALL Photo Social Medai)

Next Photo Gallery