
ગુજરાતમાં નેશનલ ગેમ્સ 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહી છે. જેમાં દેશના લગભગ 7 હજાર એથ્લેટ ભાગ લેશે. તેનું ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતે ભારતીય તીરંદાજી મહિલા ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતથી ગુજરાતના ખાતમાં વધુ એક મેડલ આવ્યો છે. ગુજરાતના ખાતમાં 5 ગોલ્ડ મેડલ 2 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ મેડલ છે
Published On - 1:53 pm, Tue, 4 October 22