
પૂજા બિશ્રોઈએ 5 ખિતાબ જીતી વિરાટ કોહલીનો આભાર માન્યો છે. તેમણે અહિ સુધી પહોંચવા માટે કોહલી અને તેના ફાઉડેશનનો મોટો હાથ છે(Pooja Bishnoi instagram)

5 વર્ષની ઉંમરમાં સિક્સ પૈક બનાવી દુનિયાભરમાં છવાઈ પૂજા બિશ્રોઈ 3 વર્ષની ઉંમરમાં એથ્લિટ બનવાનું નક્કી કરી લીધું હતુ, તેનો આ જુસ્સો જોઈ કોહલીનું ફાઉડેશન તેનો સમગ્ર ખર્ચ ઉઠાવી રહ્યું છે(Pooja Bishnoi instagram)