સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે લોકસભામાં નેશનલ એન્ટી ડોપિંગ બિલ રજૂ કર્યું, NADAની તાકાત વધારવાની તૈયારીઓ

ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) શુક્રવારે શિયાળુ સત્રમાં લોકસભામાં નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીની કામગીરી સાથે સંબંધિત એક બિલ રજૂ કર્યું હતું.

સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે લોકસભામાં નેશનલ એન્ટી ડોપિંગ બિલ રજૂ કર્યું, NADAની તાકાત વધારવાની તૈયારીઓ
Anurag Thakur (File Image)
| Edited By: | Updated on: Dec 18, 2021 | 8:21 AM