
સગર્ભાઃ ડૉક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને સોયાબીનનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, કેટલીકવાર તે સગર્ભા સ્ત્રીઓ માટે ઉલ્ટી થવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેનું ઓછું સેવન કરવું શ્રેષ્ઠ છે.

ડાયાબિટીસઃ એવું કહેવાય છે કે જો સોયાબીનને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. એક સમયે તમે તેના કારણે ડાયાબિટીસના દર્દી પણ બની શકો છો.