સસ્તી કિંમતે સોનું ખરીદી તેજીના લાભ સાથે વ્યાજની કમાણી પણ આપશે આ સરકારી યોજના

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી કમાણીની ફરી તક મળી રહી છે.સરકાર ચાલુ મહિનામાં ફરી રોકાણ માટે તક આપી રહી છે. સરકારની આ યોજના ખુબ સફળ રહી છે અને તેમાં સોનાની શુદ્ધતાની ચિંતા રહેતી નથી. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 2023-24 સોવરિન ગોલ્ડ બોન્ડની શ્રેણી 3 માટે સબ્સ્ક્રિપ્શન તારીખ 18 થી 22 ડિસેમ્બર 2023 રહેશે

| Edited By: | Updated on: Dec 10, 2023 | 9:20 AM
4 / 6
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે ? ગોલ્ડ બોન્ડના ભાવ એટલેકે સોવરિન ગોલ્ડ બોન્ડની કિંમત સબ્સ્ક્રિપ્શન પહેલાના સપ્તાહના છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસો માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ દ્વારા જારી કરાયેલ 999 શુદ્ધતાના સોનાના બંધ ભાવની સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે.

5 / 6
ઓનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ મળશે : મંત્રાલયે કહ્યું કે ઓનલાઈન સબસ્ક્રિપ્શન લેનારા અને ડિજિટલ મોડ દ્વારા પેમેન્ટ કરનારા રોકાણકારોને SGBની ફિક્સ્ડ કિંમતમાંથી 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે.

6 / 6
 રોકાણ કરવાની મર્યાદા પણ હોય છે ? સબ્સ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા વ્યક્તિગત રોકાણ માટે 4 કિગ્રા, HUF માટે 4 કિગ્રા અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 કિગ્રા પ્રતિ નાણાકીય વર્ષ હશે.

Published On - 8:07 am, Sun, 10 December 23