Sourav Ganguly Love Story: દિલફેંક આશિક સૌરવ ગાંગુલી ડોનાના પ્રેમમાં કોઈપણ હદે જવા હતા તૈયાર, પરિવારને અંધારામાં રાખી કરી લીધા લગ્ન

Sourav Ganguly Love Story: પોતાના પ્રેમને પામવા માટે સૌરવ ગાંગુલી તમામ બેડીઓ તોડવા તૈયાર હતા. શરૂઆતમાં ડોના સાથેના તેમના સંબંધો માટે પરિવાર રાજી ન હતો તો દાદાએ પરિવારને અંધારામાં રાખી લગ્ન કરી લીધા. વાંચો દિલફેંક દાદાની લવસ્ટોરીના રસપ્રદ કિસ્સાઓ

| Edited By: | Updated on: Aug 21, 2023 | 9:12 PM
4 / 6
ગાંગુલી અને ડોના એ વાતથી ઘણા વાકેફ હતા કે તેમના પરિવારવાળા આ સંબંધને મંજૂરી નહીં આપે. ગાંગુલીએ 1996માં ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ડોનાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ અને પરત ફરતા જ બંનેએ પરિવારને જાણ કર્યા વિના ચુપચાપ લગ્ન કરી લીધા હતા. કોર્ટ મેરેજ માટે રજિસ્ટ્રાર ઓફિસ જતા જ બંનેના લગ્નની ખબરો મીડિયામાં ફેલાઈ ગઈ હતી.

5 / 6
બંને લગ્ન કર્યા વિમા જ પરત ફર્યા અને 12 ઓગષ્ટ 1996ના રોજ બંનેએ ફરીએકવાર તેમના પરિવારથી છુપાઈને કોર્ટ પહોંચ્યા અને કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન બાદ દાદા શ્રીલંકાના પ્રવાસે નીકળી ગયા અને પાછળથી તેમના પરિવારજનોને લગ્ન વિશે જાણ થઈ ગઈ. આખરે ગાંગુલીના પરિવારજનો તેમની જીદ સામે ઝુક્યા અને ડોનાનો પુત્રવધુ તરીકે સ્વીકાર કર્યો હતો.

6 / 6
તમામ રહસ્યો ખુલ્યા બાદ લગ્નના એક વર્ષ બાદ 21 ફેબ્રુઆરી 1997માં સૌરવ ગાંગુલીએ ફરી એકવાર ડોના સાથે સંપૂર્ણ બંગાળી રીત રિવાજો અને વિધિ વિધાન સાથે લગ્ન કર્યા. ગાંગુલી પોતાના લગ્નને તેના જીવનની સૌથી સુંદર ભૂલ ગણે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે આ વાતનો ખૂલાસો કર્યો હતો.