ઋતુ બદલાતા ફાટવા લાગે છે ત્વચા, તો અપનાવો આ ટીપ્સ

|

Oct 06, 2022 | 10:55 PM

થોડા સમયમાં ચોમાસાની વિદાય થશે અને શિયાળાની ઋતુનું આગમન થશે. આ સમયમાં ત્વચા ફાટવાની સમસ્યા થાય છે. તેવામાં કેટલીક Skin care tips અપનાવીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

1 / 5
ઋતુ બદલાતા ત્વચાને લગતી અનેક સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યાઓ દૂર કરવા સ્કિન કેરને લગતી આ ટિપ્સ ફોલો કરવી જોઈએ.

2 / 5
નારિયળ તેલ - રાત્રે સૂતા પહેલા તમારી ત્વચાને મોઈસ્ચરાઈઝ કરવુ જરુરી છે. ત્વચા સૂકાવાને કારણે તે ફાટે છે. તેવામાં તેના હાઈડ્રેશન અને  મોઈસ્ચરાઈઝેશનનું ધ્યાન રાખીને સૂતા પહેલા નારિયળના તેલનો ઉપયોગ ત્વચા પર કરવો જોઈએ.

3 / 5
એલોવેરા - તેમાં હાજર એન્ટીબેક્ટીરિયલ અને એન્ટીઓક્સીડેન્ટસ, ત્વચાના ઘા અને સોજાને ઓછુ કરે છે. તેનાથી ત્વચાની મસાજ કરવાથી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.

4 / 5
દેશી ઘી - આ દેશી ઘી ત્વચા માટે બેસ્ટ છે. ઘી ત્વચાને મોઈસ્ચરાઈઝ રાખે છે.

5 / 5
સરસીયાનું તેલ - નાભિમાં સરસીયાનું તેલ નાંખીને સૂવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. તેની ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.

Next Photo Gallery