
મજબૂત સપોર્ટ લેવલની વાત કરીએ તો $3,320 (OI: 153), \$3,325 (OI: 197), \$3,330 (OI: 169)call પ્રીમિયમ કમજોર છે જેના કારણે ઉપર તરફનો માર્ગ ખુલ્લો લાગે છે.

સંભવિત લક્ષ્યો (COMEX) મુજબ $3,330 થી $3,345 જ્યારે MCX અપેક્ષિત સ્તરો પર ₹96,800 થી ₹97,200 પર છે.


Put/Call રેશિયો (PCR) 0.27 ભારે દબાણ હેઠળ છે. Max Pain મુજબ ₹95,000 અહીં સૌથી વધારે લખાયેલા છે. પ્રમુખ રેજિસ્ટેન્સ ₹96,500, ₹97,000, ₹97,500 છે. જ્યારે પ્રમુખ સપોર્ટ લેવલ: ₹95,000 અને ₹94,000 બતાવી રહ્યો છે.

નીચે તરફનું દબાણ ફક્ત ત્યારે જ વધશે જો ₹95,000 decisively રીતે તૂટી જાય.

કઈ દિશા વધુ મજબૂત છે? તો વૈશ્વિક (COMEX) PCR > 2 High Put Premiums જ્યાં અપટ્રેન્ડ શક્ય છે . MCX (ભારત) Max Pain ઘટાડો, PCR < 0.3 | હળવું દબાણ, પરંતુ ₹95,000 પર સપોર્ટ પર છે.

એકંદરે વૈશ્વિક સોના માટે મજબૂત અપટ્રેન્ડ સંકેતો છે, જેના કારણે MCX માં પણ ₹97,000 તરફ ઉછાળો આવી શકે છે. જો ₹95,000 સપોર્ટ તૂટે નહીં, તો સોનું ટૂંક સમયમાં નવી ઊંચાઈ તરફ આગળ વધી શકે છે.