
તે સાથે તે હિટ જનરેટ કરશે. ઘણા નિષ્ણાતો સૂચવે છે કે આવી સ્થિતિમાં ફોનને કવર ન કરવો જોઈએ. જો કે, આટલી કાળજી લેવી અને આમ કરવું તે ખૂબ મુશ્કેલ છે. પરંતુ, ઓછામાં ઓછું તમે એ વાતનું ધ્યાન રાખો કે તમે ફોનની ઉપર કોઈ પુસ્તક કે અન્ય કોઈ વસ્તુ રાખી નથી. આ વાતનું પણ ધ્યાન રાખો કે ફોનને તકિયા નીચે ન રાખવો જોઈએ. કારણ કે ફોનમાં ઓવર હિટિંગને કારણે બ્લાસ્ટ પણ થઈ શકે છે. આથી ફોનને રાતભર ચાર્જમાં લગાવવાનું છોડી દેજો.

આ અંગે વધારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમે સૂવા જાવ છો, ત્યારે ફોનને ચાર્જિંગ મોડમાં મૂકો અને યોગ્ય ચાર્જિંગ પછી તેને દૂર કરો અથવા જો તમે રાત્રે જાગી જાઓ છો, તો ફોનને ચાર્જિંગમાંથી દૂર કરો. જો તમે ઇચ્છો, તો તમે સ્માર્ટ પ્લગનો પણ ઉપયોગ કરી શકો છો જેથી તે શેડ્યૂલ પછી બંધ થઈ જાય.