બે ભાગમાં વહેંચાઈ ગયો ડ્રોઈંગરૂમ , હવામાં લટકતા જોવા મળ્યા મકાનોના પાયા, જુઓ ડૂબતા શહેરની ભયાનક તસવીરો

|

Jan 07, 2023 | 11:29 PM

Joshimath Sinking:ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠને બદ્રીનાથનો દ્વાર માનવામાં આવે છે. આ જ જોશીમઠમાં હાલમાં ભારે ભૂસખ્લન જોવા મળી રહ્યું છે. જોશીમઠના રસ્તાઓ અને લોકોના ઘરોમાં તિરાડ જોવા મળી રહી છે.

1 / 6
ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠથી હાલમાં ચોંકવનારા વીડિયો અને ફોટો સામે આવી રહ્યા છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે જોશીમઠની જમીન ફાટી રહી છે, લોકોના ઘરોમાં પણ મોટી મોટી તિરાડો પડી રહી છે.

2 / 6
લોકોનું કહેવું છે કે વિષ્ણુગઢ જળ વિદ્યુત પરિયોજનાની સુરંગના કામને કારણે જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. જોશીમઠના મકાનો, દુકાનો અને હોટલો પર તિરાડ જોવા મળી રહી છે.

3 / 6
વાયરલ ફોટોમાં જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં તિરાડો પડી છે. લાગી રહ્યું છે કે કોઈ ભૂકંપને કારણે જોશીમઠની આવી હાલત થઈ છે. પણ હકીકત કઈક અલગ જ છે.

4 / 6
આ ભૂસ્ખલનને કારણે જોશીમઠના 30 જેટલા પરિવારોએ સ્થાનાંતર કર્યુ છે. જોશીમઠમાં પ્રવાસન ઉદ્યોગને પણ તેને કારણે ભારે નુકશાન થયુ છે. હોટેલોમાં તિરાડને કારણે બુકિંગ પણ ઓછું થઈ ગયુ છે. જેને કારણે લોકોને ગુજરાન ચલવવામાં મુશ્કેલી થઈ રહી છે.

5 / 6
જોશીમઠમાં ભૂસ્ખલનના જોખમને કારણે એશિયાનો સૌથી લાંબો રોપ-વે પણ બંધ કરવામાં આવ્યો છે.

6 / 6
જોશીમઠના લોકોમાં આ ઘટનાઓને કારણે ડર અને રોષનો મહોલ છે.

Next Photo Gallery