Shilpa Shetty Pics: શિલ્પા શેટ્ટીના લેટેસ્ટ સિક્વન્સ આઉટફિટ લૂક, તમે પાર્ટીમાં કેરી કરી શકો છો આ લૂક

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવે છે. શિલ્પા શેટ્ટી સ્ટાઈલમાં હંમેશા નંબર 1 રહી. લેટેસ્ટ ફેશન સિક્વન્સ આઉટફિટ્સ શિલ્પાના લુકને ખૂબ જ એટ્રેક્ટિવ બનાવી રહ્યા છે. તમે પણ સિક્વન્સ આઉટફિટ લૂક પાર્ટીમાં કેરી કરી શકો છો.

| Edited By: | Updated on: Dec 03, 2022 | 10:51 PM
4 / 7
શિલ્પા શેટ્ટીનો આ મોવ રંગનો નૂડલ સ્ટ્રેપ ડ્રેસ ખૂબ જ હોટ લુક આપી રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ ડ્રેસ સાથે સ્મોકી મેકઅપ કર્યો છે. (Pic: Shilpa Instagram)

5 / 7
શિલ્પા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને તેના ફોટો અવારનવાર શેયર કરતી રહે છે. સાડીમાં શિલ્પા સુંદર લાગી રહી છે. (Pic: Shilpa Instagram)

6 / 7
ગોલ્ડન કલરના બેલબોટમ પેન્ટ અને બ્લેક ક્રોપ ટોપમાં શિલ્પા શેટ્ટીનું કર્વી ફિગર ફેન્સને દિવાના બનાવી રહ્યું છે. શિલ્પા પર આ પ્રકારનો ડ્રેસ સૂટ કરે છે. (Pic: Shilpa Instagram)

7 / 7
શિલ્પા શેટ્ટી બોલિવુડની સુંદર એક્ટ્રેસ છે. શિલ્પા શેટ્ટી રિયાલિટી શોમાં જજની તરીકે જોવા મળે છે. (Pic: Shilpa Instagram)