શેહનાઝ ગિલે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં શેર કર્યા PHOTOS

શેહનાઝ ગિલે સોશિયલ મીડિયા પર બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ડ્રેસમાં તેના નવા લૂકની તસવીરો શેર કરી છે. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે, શેહનાઝ ગિલની ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ' 6 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ પ્રમોશન દરમિયાન અભિનેત્રી અલગ-અલગ લુકમાં જોવા મળી રહી છે.

| Edited By: | Updated on: Oct 01, 2023 | 9:16 PM
4 / 7
વ્હાઇટ કલરના ફુલ સ્લીવ્ઝ ટોપ અને બ્લેક કલરના મિની સ્કર્ટમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. (Photos: @shehnaazgill/instagram)

5 / 7
તેણીનો ડ્રેસ સફેદ મોતીથી શણગારવામાં આવ્યો છે. અભિનેત્રીએ ડ્રેસ સાથે મેચ થતી કાનમાં બુટ્ટી પહેરી છે. (Photos: @shehnaazgill/instagram)

6 / 7
ડ્રેસની સાથે અભિનેત્રીએ સેન્ટર પાર્ટેડ ઓપન હેરસ્ટાઈલ અને પગમાં બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરી છે. (Photos: @shehnaazgill/instagram)

7 / 7
તમને જણાવી દઈએ કે, શેહનાઝ ગિલની ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ' 6 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેમના સિવાય અનિલ કપૂર, ભૂમિ પેડનેકર, કુશા કપિલા, ડોલી સિંહ અને શિબાની બેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. (Photos: @shehnaazgill/instagram)

Published On - 9:16 pm, Sun, 1 October 23