આ 5 રાશિઓ પર શરૂ થઈ શનિ મહારાજની સાડાસાતી અને ઢૈયા, જાણો કઈ કઇ છે એ રાશિ

Shani Sade Sati And Shani Dhaiya 2025:29 માર્ચે ન્યાયના સ્વામી શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શનિ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ પાંચ રાશિઓ પર શનિ સાડાસાતી અને શનિ ઢૈયા શરૂ થશે. જાણો એ રાશિ કઈ છે.

| Updated on: Apr 16, 2025 | 11:13 AM
4 / 7
29 માર્ચ, 2025 થી સિંહ અને ધન રાશિના લોકો પર શનિ ઢૈયા શરૂ થશે.

5 / 7
29 માર્ચ, 2025 ના રોજ, મકર રાશિના લોકોને શનિ સાડાસાતીથી મુક્તિ મળશે. આ રાશિના લોકો માટે લાંબા સમયથી જે પણ કામ અટકેલું હતું તે પૂર્ણ થવા લાગશે.

6 / 7
29 માર્ચ, 2025 ના રોજ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિ ઢૈયાથી મુક્તિ મળશે.

7 / 7
 આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

Published On - 11:50 am, Sat, 29 March 25