
SEBIએ IPO લિસ્ટિંગનો સમય ઘટાડીને 3 દિવસ કર્યો છે.

આ જાહેરાત પહેલા સેબી લિસ્ટિંગ માટે 6 દિવસનો સમય આપતી હતી.

લિસ્ટિંગનો આ નવો નિયમ 1 ડિસેમ્બર, 2023થી લાગુ થશે.


સેબીનો દાવો છે કે તેનાથી કંપનીઓ માટે નાણાં એકત્ર કરવામાં સરળતા રહેશે. અરજી બાદ રોકાણકારોને ઝડપી લિક્વિડિટી મળશે.