ગુજરાતના આ ગામમાં છે ‘રામરાજ્ય’, ગામના ઘરમાંથી દરવાજા ગાયબ, વાંચો સ્થાનિકોનાં મોઢે કહેવાતી TRUE STORY

|

Jun 04, 2022 | 11:58 AM

આખા ગામમાં એક પણ ઘરમાં મુખ્ય દરવાજો નથી ( No main door ) તેમ છતાં આ ગામમાં ક્યારે પણ ચોરી નથી થઈ, આ છે ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું સાતડા ગામ.( Satda village )

1 / 4
શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરવાજા વગરનું ઘર પણ હોઈ શકે નહિ વિચારી હું પણ આજે તમને એક એવા ગામની મુલાકાત કરાવી શું કે જ્યાં આખા ગામમાં એક પણ ઘરમાં મુખ્ય દરવાજો નથી તેમ છતાં આ ગામમાં ક્યારે પણ ચોરી નથી થઈ આ છે ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું સાતડા ગામ તો આવો જાણીએ કે ગામમાં ઘરનો મુખ્ય દરવાજો નહીં  બનાવવા પાછળનું શું છે રહસ્ય.

2 / 4
અંદાજે બે હજારની વસતી ધરાવતું સાતડા ગામ કે જેમાં નાના મકાન થી લઈને મોટા બંગલા હોય આ ઘરમાં મુખ્ય દરવાજો એટલે કે ડેલી, જાપો જોવા મળતો નથી ત્યાના સ્થાનિકો ના કહેવા પ્રમાણે તેમના વડવાઓ કહેતા હતા કે આજદિન સુધી ગામમાં ક્યારે પણ ચોરીની ઘટના નથી બની ઘરમાં કિમતી સામાન હોય તો પણ ચિંતા કર્યા વિના ઘરના લોકો ઘરની બહાર જતા હોય છે ખેતરમાં પણ કપાસ હોય મગફળી હોય વાડી ને ખેતરમાં જ રાખવામાં આવે છે પણ ક્યારે તેની પણ ચોરીની ઘટના નથી બંધ.

3 / 4
આ છે ભૈરવા દાદા નુ મંદિર જે ગામની નજીક આવેલું છે આસ્થાનું પ્રતીક સમાન આ ભૈરવા દાદાના મંદિર સાથે ગામ લોકોની ખુબ આસ્થા જોડાયેલી છે ખાસ વાત એ છે કે મંદિરમા પણ દરવાજો નથી સ્થાનિકોના કહેવા પ્રમાણે ભેરવા દાદા જ ગામની રક્ષા કરે છે વડવાઓના કહેવા મુજબ દરવાજો કર્યો પણ નજી વડવાળી મા જઇને પડ્યો હતો ત્રણ વાર દરવાજો બનાવવામાં આવ્યો પણ દરવાજો ત્યાં જતો રહેતો ત્યારબાદ ગામમાં દરવાજો નહીં કરવાનું ગામલોકોએ નક્કી કર્યું.

4 / 4
ગામ લોકોના કહેવા મુજબ જો કોઈ દરવાજો બનાવે છે તો તેમને કોઈ ને કોઈ નુકશાન આવે છે માટે કોઈ મુખ્ય દરવાજો બનાવતું નથી ઘરમાં અંદર રૂમ હોય તેને દરવાજા હોય છે પણ મેન દરવાજો એટલે ગામની ભાષામાં કઈ એતો ડેલી, જાપો નથી હોતા, ગામમાં હડકાયું કૂતરું પણ થોડાક સમયથી વધુ રહેતું નથી અને ખેતીમાં કોઈ તકલીફ આવતી નથી.

Next Photo Gallery