Knowledge : આ દરિયાને નથી કોઈ દરિયાકિનારો, જાણો શું છે કારણ!

ઘણા લોકોને એ સાંભળીને આશ્ચર્ય થશે કે પૃથ્વી પર એક એવો દરિયો છે જેનો કોઈ કિનારો નથી. પરંતુ આ માત્ર એક કાલ્પનિક વાત નથી પરંતુ એક વૈજ્ઞાનિક અને ભૌગોલિક હકીકત છે.

| Updated on: May 28, 2026 | 3:50 PM
1 / 6
એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં સ્થિત સરગાસો દરિયો (Sargasso Sea) વિશ્વનો એકમાત્ર દરિયો માનવામાં આવે છે જેની સીમા જમીન દ્વારા નહીં પરંતુ દરિયાના પ્રવાહો દ્વારા નક્કી કરવામાં આવે છે.

2 / 6
સરગાસો દરિયો ઉત્તર એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં સ્થિત છે. ખાસ વાત એ છે કે આ સરગાસો દરિયાને કોઈ દરિયાકિનારો કે ભૌગોલિક સીમા નથી.

3 / 6
વિશ્વના અન્ય તમામ દરિયા કોઈ દેશ, ખંડ અથવા ટાપુના કિનારાથી ઘેરાયેલા છે. જોકે સરગાસો દરિયો બાકી દરિયાની ચાર મુખ્ય સીમાં દ્વારા નક્કી કરવામાં આવે છે.

4 / 6
સરગાસો દરિયાની પશ્ચિમ તરફ ગલ્ફ સ્ટ્રીમ, ઉત્તર તરફ નોર્થ એટલાન્ટિક કરંટ, પૂર્વ તરફ કેનેરી કરંટ અને દક્ષિણ તરફ નોર્થ એટલાન્ટિક ઇક્વેટોરિયલ કરંટ વહે છે.

5 / 6
આ ચારેય શક્તિશાળી પ્રવાહોના કારણે દરિયાના મધ્યમાં એક ગોળાકાર વિસ્તાર બને છે. તેથી આ સમુદ્ર અન્ય મહાસાગરો કરતાં સંપૂર્ણપણે અલગ માનવામાં આવે છે.

6 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us