બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાને ઉજવ્યો ભાઈ તૈમુરનો જન્મદિવસ, જુઓ વાયરલ PHOTOS

|

Dec 20, 2021 | 6:51 PM

આજે કરીના કપૂર ખાનના પુત્ર તૈમુર અલી ખાનનો પાંચમો જન્મદિવસ છે. જો કે, કરીના કોરોના સંક્રમિત હોવાથી તે પુત્રના જન્મદિવસના સેલિબ્રેશનમાં સામેલ થઈ શકી નહોતી.

1 / 5
આજે તૈમુર અલી ખાનનો જન્મદિવસ છે. જો કે કરીના કપૂર કોરોના સંક્રમિત હોવાથી પુત્રની ખુશીઓમાં સામેલ થઈ શકી નહોતી. ત્યારે બોલિવુડ અભિનેત્રી સારાએ તેના ભાઈ તૈમુરનો ખાસ રીતે જન્મદિવસ ઉજવ્યો છે.

2 / 5

પુત્ર તૈમુરને શુભેચ્છા પાઠવતા કરીનાએ સોશિયલ મીડિયા પર તેના બાળપણનો એક વીડિયો શેર કર્યો હતો, સાથે કરીનાએ તેને એક સ્પેશિયલ મેસેજ પણ આપ્યો હતો.

3 / 5
તૈમૂરની માસી કરિશ્મા કપૂરે પણ તૈમૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને લખ્યું, 'હેપ્પી બર્થ ડે મારી જાન'.

4 / 5

તમને જણાવી દઈએ કે, તૈમૂર આજે 5 વર્ષનો થઈ ગયો છે,તેના જન્મદિવસ પર ઘણા બોલિવુડ સેલેબ્સે શુભેચ્છાઓ પાઠવી છે.

5 / 5
સારા અલી ખાને પણ તૈમૂરને જન્મદિવસની શુભેચ્છા આપતા લખ્યું, હેપ્પી બર્થડે ટિમ ટિમ. 'તને ખૂબ જ પ્રેમ, રમકડાં અને ચોકલેટ મળે.'

Published On - 6:51 pm, Mon, 20 December 21

Next Photo Gallery