
આ તસવીરોમાં સારા અલી ખાન કોઈ દેવદૂતથી ઓછી દેખાઈ રહી નથી. તેનો લુક જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ દિવસોમાં સારા તેની આગામી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. લક્ષ્મણ ઉટેકરની ફિલ્મમાં સારા સાથે વિકી કૌશલની જોડી જોવા મળશે.આ સિવાય સારા અલી ખાન પાસે ઘણી ફિલ્મો છે. જેમાં 'એ વતન મેરે વતન' અને અનુરાગ બાસુની 'મેટ્રો ઇન ડીનો' જેવી ફિલ્મો છે. સારા છેલ્લે ધનુષ સાથે ફિલ્મ અતરંગીમાં જોવા મળી હતી.
Published On - 11:57 pm, Wed, 17 May 23