AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cannes 2023: સારા અલી ખાનનો ‘કાન્સ’ લુક થયો વાયરલ, સફેદ ડ્રેસમાં સુંદર પરી જેવી લાગી

Sara Ali Khan In Cannes 2023: કાન્સ 2023માં મૃણાલ ઠાકુરની સાથે સાથે સારા અલી ખાન પણ સામેલ થઈ હતી. સારા અલી ખાને આ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પોતાનો લુક શેર કર્યો છે. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેનો બીજો લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 4:02 PM
Share
બોલિવૂડ સુંદરી સારા અલી ખાને 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં રેડ કાર્પેટ પર દેશી અંદાજમાં એન્ટ્રી કરી હતી. મોટા ગાઉન અને હેવી જ્વેલરીની વચ્ચે સારાના લહેંગા લુક એે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

1 / 5
સારા અલી ખાને ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે શાનદાર લાગી રહી છે. તેનો લુક હવે સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

2 / 5
તેણે શેર કરેલી તસવીરોમાં તે સુંદર સફેદ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તે એક કરતા વધુ પોઝ આપતી જોવા મળે છે.

3 / 5
આ તસવીરોમાં સારા અલી ખાન કોઈ દેવદૂતથી ઓછી દેખાઈ રહી નથી. તેનો લુક જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

4 / 5
આ દિવસોમાં સારા તેની આગામી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. લક્ષ્મણ ઉટેકરની ફિલ્મમાં સારા સાથે વિકી કૌશલની જોડી જોવા મળશે.આ સિવાય સારા અલી ખાન પાસે ઘણી ફિલ્મો છે. જેમાં 'એ વતન મેરે વતન' અને અનુરાગ બાસુની 'મેટ્રો ઇન ડીનો' જેવી ફિલ્મો છે. સારા છેલ્લે ધનુષ સાથે ફિલ્મ અતરંગીમાં જોવા મળી હતી.

5 / 5
Follow Us
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'

વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું

વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,

દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો

કચ્છના ક્રીકમાં BSF દ્વારા પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો

પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રી સાઉદી અરેબિયામાં ફસાયા

માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે? કાજલ હિન્દુસ્તાની

બનાસકાંઠા નજીક ગમખ્વાર અકસ્માત, 4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત ! Video

g clip-path="url(#clip0_868_265)">