દિવાળી વેકેશન દરમ્યાન સાપુતારા પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું, જુઓ તસ્વીર
સાપુતારા ગિરિમથક ખાતે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. શહેરોમાં અસહ્ય ગરમી અને પ્રદુષણથી રાહત મેળવવા માટે લોકો સાપુતારાને પસંદ કરે છે. અહીં પ્રવાસીઓ પેરાગ્લાઈડિંગની મઝા માણે છે જ્યારે બોટિંગ એક્ટિવિટીનો લાભ લઇ આનંદ પણ માણે છે.