
અભિનેત્રીની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેની તસવીરોને 2 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. તમને જણાવી દઈએ કે, સમંથા આ આઉટફિટ પહેરીને એવોર્ડ ફંક્શનમાં ગઈ હતી.

સમંથાએ તેની પ્રથમ વેબ સિરીઝ, ધ ફેમિલી મેન 2 માટે એવોર્ડ જીત્યો છે. તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.