
આ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી પણ તેના પતિ રાજ કુન્દ્રા સાથે પહોંચી હતી. શિલ્પા બાબા સિદ્દીકી સાથે વાત કરતી જોવા મળી હતી જ્યારે રાજ કુન્દ્રાએ લોકોથી દુરી બનાવી હતી.

ડાર્ક પિંક કલરના શૂટમાં ઉર્વશી રૌતેલા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે બાબા સિદ્દીકી સાથે પોઝ આપતી જોવા મળી હતી.

જેકી ભગનાની તેની કથિત ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહ સાથે પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન જેકી બ્લેક કુર્તા પાયજામામાં જ્યારે રકુલ પ્રીત ક્રીમ કલરના સૂટમાં જોવા મળી હતી.
Published On - 8:18 am, Mon, 18 April 22