Gujarati NewsPhoto galleryWrestlers Protest sakshi malik and other wrestlers detained by delhi police while marching towards parliament
Photos : જંતર મંતર પર થઈ બબાલ, રસ્તા પર ઘસડી ઘસડીને રેસલર્સની કરી ધરપકડ
Wrestlers Protest : દેશની રાજધાની દિલ્હીમાં આજે 2 મહત્વની ઘટનાઓ બની હતી. એક તરફથી નવી સંસદ ભવનનું ઉદ્દઘાટન થઈ રહ્યું હતું. તો બીજી તરફથી દેશ માટે રેસલિંગમાં મેડલ જીતનારા રેસલર્સની ધરપકડ થઈ રહી હતી.
શનિવારના રોજ પ્રદર્શનકારી રેસલર્સ એ જણાવ્યું હતું કે નવા સંસદ ભવનની સામે મહાપંચાયત અયોજિત કરવાનો નિર્ણય કરવામાં આવશે. જેનું ઉદ્દઘાટન આજે વડાપ્રધાન મોદી એ કર્યું હતું.
5 / 5
આજે દિલ્હીની સીમાઓ પર અને દિલ્હીની અંદર ઘણા સ્તર પર હજારો પોલીસ કર્મચારીઓ બેરિકેડ્સ લઈને તૈનાત થયા હતા. જેથી રેસલર્સ નવા સંસદ ભવન સુધી ના પહોંચી શકે.