IND vs PAK: ભારત-પાકિસ્તાન 2 દિવસ પછી ફરી ટકરાશે, જાણો ક્યાં થશે ટક્કર
SAFF મહિલા ચેમ્પિયનશિપની છઠ્ઠી આવૃત્તિ 2022 માં યોજાશે. નેપાળમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) સભ્ય દેશોની રાષ્ટ્રીય મહિલા ટીમો ભાગ લેશે. 6 સપ્ટેમ્બર, 2022 ના રોજ શરૂ થશે અને 19 સપ્ટેમ્બર, 2022 ના રોજ સમાપ્ત થશે.