
તે 1837 થી 1849 દરમિયાન પૂર્ણ થયું હતું. તે રાસ્ટ્રેલી નામના ઇટાલિયન આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ગ્રાન્ડ ક્રેમલિન પેલેસ એ રશિયાના રાજાનું નિવાસસ્થાન હતું. આ આખો મહેલ 25 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલો છે.

ક્રેમલિને ધમકી આપી છે કે રશિયા જ્યાં અને જ્યારે યોગ્ય લાગે ત્યારે બદલો લેવાનો અધિકાર અનામત રાખે છે, રશિયન સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર ક્રેમલિને આ ઘટનાને આયોજિત આતંકવાદી હુમલો અને રશિયાના રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે.

રશિયન અધિકારીઓનું કહેવું છે કે યુક્રેને બે ડ્રોન વડે ક્રેમલિનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા-ગુગલ)