મિતાલી રાજ બાદ આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું ક્રિકેટને અલવિદા, ભારત માટે રમ્યો હતો વર્લ્ડ કપ

|

Jun 22, 2022 | 8:05 PM

મિતાલી રાજ બાદ આ દિગ્ગજ ખેલાડી રુમેલી ધરે (Rumeli Dhar) પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે તે તેની 23 વર્ષની શાનદાર ક્રિકેટ સફરનો અંત કરી રહી છે.

મિતાલી રાજ બાદ આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું ક્રિકેટને અલવિદા, ભારત માટે રમ્યો હતો વર્લ્ડ કપ
rumeli-dhar

Follow us on

Next Article