
બીજાના પહેરેલા રુદ્રાક્ષ ક્યારેય પોતાએ ન પહેરવા જોઈએ અને સાથે જ તમારા પોતાના રૂદ્રાક્ષ બીજા કોઈને પહેરવા ન આપવા જોઈએ. રૂદ્રાક્ષની માળા બનાવતી વખતે ધ્યાન રાખો કે તેમાં ઓછામાં ઓછા 27 મણકા હોવા જોઈએ.

દોરા સિવાય તમે રૂદ્રાક્ષને ચાંદી અથવા સોનામાં જડીને પણ ધારણ કરી શકો છો. પરંતુ જો તમે માળા બનાવતા હોય તો ધ્યાન રાખો કે રુદ્રાક્ષ વિષમ સંખ્યામાં હોવો જોઈએ.