અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ખાસ વ્યક્તિ સાથે PM મોદી IND vs AUS ટેસ્ટ મેચનો આનંદ માણશે

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવશે. જ્યાં તે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભાગ લેશે. ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ જોવા માટે પહોંચશે.

| Edited By: | Updated on: Feb 02, 2023 | 5:42 PM
4 / 5
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન Anthony Albanese અમદાવાદમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાનારી ચોથી ટેસ્ટ મેચ જોવા માટે આવશે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે.

5 / 5
 સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાશે. આ પછી દિલ્હીમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. હિમાચલ પ્રદેશની ધર્મશાલા ત્રીજી ટેસ્ટ મેચની યજમાની કરશે. ભારતની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની આશા આ સિરીઝ પર ટકી રહી છે. જો ભારત આ સિરીઝ જીતશે તો તે ફાઈનલમાં જગ્યા બનાવી લેશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

Published On - 5:08 pm, Thu, 2 February 23