Republic Day 2023 : કાશ્મીરથી કન્યાકુમારી સુધી લહેરાયા ત્રિરંગા, જુઓ પ્રજાસત્તાક દિવસની ખાસ તસ્વીરો

|

Jan 26, 2023 | 5:27 PM

ભારતમાં આજે 74મો પ્રજાસત્તાક દિવસ ખુબ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. સામાન્ય લોકોથી લઈને સરકારી અધિકારીઓ સુધી સૌ કોઈ પ્રજાસત્તાક દિવસના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. જુઓ કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની ખાસ તસ્વીરો.

1 / 10
 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે ભારતમાં કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશમા ખૂણે ખૂણે ત્રિરંગો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો.

2 / 10
બોટાદમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવતે પણ ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.

3 / 10
આ તસવીર બેંગલુરુની છે, જ્યાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ સાથે માર્ચ કરી રહ્યાં હતા.

4 / 10
આ તસવીર મધ્યપ્રદેશના ભોપાલની છે, જ્યાં પ્રવાસીઓ જેટ સ્કાય રાઈડ કરી રહ્યા છે, જ્યાં તેમણે ત્રિરંગો પણ લગાવ્યો છે.

5 / 10
જમ્મુ-કાશ્મીરના લાલ ચોક પર દેશનો તિરંગો ખૂબ જ ગર્વ સાથે લહેરાવી રહ્યો છે. અહીં સુરક્ષાદળો પણ તૈનાત છે.

6 / 10
મધ્ય રેલવેના જનરલ મેનેજર નરેશ લાલવાણી છત્રપતિ શિવાજી મહારાજ ટર્નિસ પર ધ્વજ ફરકાવી રહ્યા છે.

7 / 10
મિઝોરમના મુખ્યમંત્રી ઝુરામથાંગાએ ધ્વજ ફરકાવ્યો. તેણે આઈઝોલમાં મુખ્યમંત્રી કાર્યાલયની બહાર ધ્વજ ફરકાવ્યો, જ્યાં સુરક્ષા અધિકારીઓ પણ હાજર હતા.

8 / 10
મહારાષ્ટ્રના નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં પણ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન નાગપુર મહાનગર સંઘચાલક શ્રીધર ગાગેએ ધ્વજ ફરકાવ્યો હતો.

9 / 10
બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણે પણ પટનામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

10 / 10
તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ચેન્નાઈમાં ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન સીએમ એમકે સ્ટાલિન પણ હાજર હતા.

Next Photo Gallery