પ્રજાસત્તાક દિવસ પર આ ખાસ શાયરી વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો
સામાન્ય રીતે કોઈ પણ માણસ દેશભક્તિને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. પરંતુ કેટલીક દેશભક્તિની કવિતા, શાયરી, વાર્તા, ગીત એવી હોય છે જે વ્યક્તિમાં દેશભક્તિ જાગૃત કરે છે અને લોકોમાં ઉત્સાહ ભરે છે. તો આજે અમે તમારા માટે પ્રજાસત્તાક દિનના પર્વ પર ખાસ શાયરી લઈને આવ્યા છીએ. આજે અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં દેશભક્તિની શાયરી લઈને આવ્યા છીએ.