આજે પ્રજાસત્તાક દિવસે આ ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો

સામાન્ય રીતે કોઈ પણ માણસ દેશભક્તિને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. પરંતુ કેટલીક દેશભક્તિની કવિતા, શાયરી, વાર્તા, ગીત એવી હોય છે જે વ્યક્તિમાં દેશભક્તિ જાગૃત કરે છે અને લોકોમાં ઉત્સાહ ભરે છે. તો આજે અમે તમારા માટે પ્રજાસત્તાક દિનના પર્વ પર ખાસ શાયરી લઈને આવ્યા છીએ. આજે અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં દેશભક્તિની શાયરી લઈને આવ્યા છીએ.

| Updated on: Jan 27, 2024 | 5:05 PM
4 / 5
ચૂના થા વીરો ને ફાંસી કા ફંદા, યૂ હી નહી મિલી થી આઝાદી ખૈરાત મે

ચૂના થા વીરો ને ફાંસી કા ફંદા, યૂ હી નહી મિલી થી આઝાદી ખૈરાત મે

5 / 5
મૈ જલા હુઆ રાખ નહીં,અમર દીપ હૂં, જો મિટ ગયા વતન પર, મૈ વો શહીદ હૂ

મૈ જલા હુઆ રાખ નહીં,અમર દીપ હૂં, જો મિટ ગયા વતન પર, મૈ વો શહીદ હૂ

Published On - 2:57 pm, Fri, 26 January 24