ઉત્તરાયણના પર્વ પર તમારા પતંગ પર આ સ્પેશ્યલ શાયરી લખો
ઘણા લોકોને અલગ અલગ પ્રકારની લેખન વાંચવાનો શોખ હોય છે. જેમાં ઘણા લોકોને વાર્તાઓ, નવલકથા તેમજ અલગ અલગ પ્રકારની શાયરીઓ વાંચવાનો શોખીન હોય છે. ત્યારે આજે અમે તમારા માટે ખાસ ઉત્તરાયણના પર્વ પર સોશિયલ મીડિયા પર શેર કરાય તેવી શાયરી લઈને આવ્યા છીએ.