Today’s Shayari : દિલો મે રહના સીખો જનાબ, ગુરુર મે તો હર કોઈ રહતા હૈ – જેવી શાયરી વાંચો

શાયરી એટલે કોઈ પણ વાતને માત્ર બે જ લાઈનમાં કહેવામાં આવતી રચના. દરેક લોકોને અલગ અલગ પ્રકારનું લેખન વાંચવાનો શોખ હોય છે. જેમાંથી એક શાયરી પણ છે. શાયરી ઘણા પ્રકારની હોય છે. આજે અમે તમારા માટે એક અદભૂત શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છીએ.

| Updated on: Mar 19, 2024 | 12:14 PM
4 / 5
જો ના મિલા બેહતર નહીં થા, જો હૈ વો બેહતર હૈ ઔર જો મિલેગા વો બેહતરીન હોગા

જો ના મિલા બેહતર નહીં થા, જો હૈ વો બેહતર હૈ ઔર જો મિલેગા વો બેહતરીન હોગા

5 / 5
વજહ નફરતોં કી તલાશી જાતી હૈ,મોહબ્બત તો બિન વજહ હી હો જાતી હૈ

વજહ નફરતોં કી તલાશી જાતી હૈ,મોહબ્બત તો બિન વજહ હી હો જાતી હૈ