જબ રસ્તે પર ચલતે ચલતે મંજિલ કા ખ્યાલ ના આયે તો આપ સહી રસ્તે પર હૈ – જેવી શાયરી વાંચો

|

May 08, 2024 | 4:24 PM

વ્યક્તિને જીવનના દરેક તબક્કે મોટિવેશન અને પોઝિટિવ વિચારોની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશન એક મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. આજે ખાસ તમારા માટે મોટિવેશન શાયરી લઈને આવ્યા છે.

1 / 5
ખુશ રહને કા બસ એક હી મંત્ર હૈ, ઉમ્મીદ બસ ખુદ સે રખો કિસી ઔર સે નહી

ખુશ રહને કા બસ એક હી મંત્ર હૈ, ઉમ્મીદ બસ ખુદ સે રખો કિસી ઔર સે નહી

2 / 5
ગલતિયા જીવન કા એક હિસ્સા હૈ, પર ઈસે સ્વીકારને કા સાહસ બહુત કમ લોગો મેં હોતા હૈ

ગલતિયા જીવન કા એક હિસ્સા હૈ, પર ઈસે સ્વીકારને કા સાહસ બહુત કમ લોગો મેં હોતા હૈ

3 / 5
લાઈફ મેં સબસે બડી ખુસી ઉસ કામ કો કરને મેં હૈ, જિસે લોગ કહતે હૈ તુમ નહીં કર સકતે

લાઈફ મેં સબસે બડી ખુસી ઉસ કામ કો કરને મેં હૈ, જિસે લોગ કહતે હૈ તુમ નહીં કર સકતે

4 / 5
જબ રસ્તે પર ચલતે ચલતે મંજિલ કા ખ્યાલ ના આયે તો આપ સહી રસ્તે પર હૈ

જબ રસ્તે પર ચલતે ચલતે મંજિલ કા ખ્યાલ ના આયે તો આપ સહી રસ્તે પર હૈ

5 / 5
અટલ વિશ્વાશ રખો મન કો ઉદાસ મત કરો, અપની પહચાન રખો ઔરોં સે આસ મત કરો

અટલ વિશ્વાશ રખો મન કો ઉદાસ મત કરો, અપની પહચાન રખો ઔરોં સે આસ મત કરો

Next Photo Gallery